ગ્રામ પંચાયતોમાં થયું રેકોર્ડ બ્રેક 80.12 ટકા મતદાન, ક્યા જિલ્લા છે મોખરે, જાણો
પાટણ જીલ્લામાં ૮૩.૩૫ ટકા, પોરબંદર જીલ્લામાં ૭૫.૪૮ ટકા, ડાંગ જીલ્લામાં ૮૬.૦૯ ટકા, અમદાવાદ જીલ્લામાં ૮૨.૮૦ ટકા, ગાંધીનગર જીલ્લામાં ૭૯.૮૬ ટકા, સાબરકાંઠા જીલ્લામાં ૭૭.૧૫ ટકા, કુલ જીલ્લાઓમાં થઈને ૮૦.૧૨ ટકા..
સુરત જીલ્લામાં ૭૯.૨૫ ટકા, બોટાદ જીલ્લામાં ૭૭.૫૦ ટકા, બનાસકાંઠા જીલ્લામાં ૮૪.૫૬ ટકા, સુરેન્દ્રનગર જીલ્લામાં ૮૦.૬૩ટકા, છોટા ઉદેપુર જીલ્લામાં ૭૮.૫૦ ટકા, અરવલ્લી જીલ્લામાં ૮૧.૨૬ ટકા, રાજકોટ જીલ્લામાં ૭૯.૪૭ ટકા, દાહોદ જીલ્લામાં ૮૨.૫૩ ટકા, ગીર સોમનાથ જીલ્લામાં ૭૭.૦૮ ટકા..
મહેસાણા જીલ્લામાં ૭૯.૪૩ ટકા, અમરેલી જીલ્લામાં ૭૨.૬૫ ટકા, મોરબી જીલ્લામાં ૮૧.૧૮ ટકા, નવસારી જીલ્લામાં ૮૦.૯૭ ટકા, ભાવનગર જીલ્લામાં ૭૦.૪૭ ટકા, વલસાડ જીલ્લામાં ૮૨.૩૮ ટકા, નર્મદા જીલ્લામાં ૮૭.૪૫ ટકા, ખેડા જીલ્લામાં ૮૩.૧૯ ટકા, પંચમહાલ જીલ્લામાં ૭૮.૮૭ ટકા, મહિસાગર જીલ્લામાં ૮૦.૯૪ ટકા...
આણંદ જીલ્લામાં ૭૯.૨૦ટકા, તાપી જીલ્લામાં ૮૫.૯૧ ટકા, કચ્છ જીલ્લામાં ૭૩.૪૫ ટકા, વડોદરા જીલ્લામાં ૮૫.૨૨ ટકા, જુનાગઢ જીલ્લામાં ૭૫.૦૪ ટકા, ભરૃચ જીલ્લામાં ૭૯.૭૨ ટકા, જામનગર જીલ્લામાં ૭૫.૮૯ ટકા, દેવભૂમિ દ્ધારકા જીલ્લામાં ૭૯.૩૬ ટકા..
અમદાવાદ: ગુજરાતમાં 8624 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉંચુ 80.12 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે સત્તાવાર આંકડા જારી કરી દીધા છે. તમામ જગ્યાઓએ રેકોર્ડ મતદાન થયું છે. સૌથી ઉંચુ મતદાન નર્મદા જિલ્લામાં 87.45 ટકા નોંધાયું હતું. ખેડામાં 83.19 ટકા મતદાન થયું છે. સરેરાશ 80.12 ટકા જેટલું મતદાન થયું છે. ક્યાં કેટલું મતદાન થયું હતું તે નીચે મુજબ છે.