✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગાંધીનગર: ભાજપના કયા ધારાસભ્યના ક્વાર્ટરમાં 4.28 લાખની ચોરી થઈ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jun 2018 10:26 AM (IST)
1

ગત 1 જૂનની રાત્રે કોઈ જાણભેદુ ચાવીથી આ મકાનનો દરવાજો ખોલીને રૂપિયા 4.28 લાખની મત્તા ચોરી જતાં સ્વજાતે તપાસ કરી હતી. પરંતુ ચોરીનો ભેદ ન ઉકેલાતા પોલીસ ફરીયાદ નોંધાવી છે.

2

યોગીરાજસિંહની ફરીયાદ પ્રમાણે 2 લેપટોપ, 1 કિંમતી ઘડીયાળ, રૂપિયા 70 હજારની રોકડ તથા તેમની માલિકીનાં દાગીનાં મળીને રૂપિયા 4.28 લાખની મત્તા ચોરાઇ હતી.

3

ધારાસભ્યનાં ભત્રીજા યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા આ ક્વાર્ટરમાં પત્નિ સાથે રહે છે. ધારાસભ્યના ક્વાર્ટરમાં ચોરી થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં.

4

ગાંધીનગર: સોરાષ્ટ્રના ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાને ધારાસભ્ય તરીકે અન્ય ધારાસભ્યોની જેમ ગાંધીનગર સેક્ટર 21નાં એમએલએ ક્વાર્ટરમાં 3-12માં નંબરનું મકાન ફાળવવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્યનાં ભત્રિજા પરીવાર સાથે રહે છે.

  • હોમ
  • ગાંધીનગર
  • ગાંધીનગર: ભાજપના કયા ધારાસભ્યના ક્વાર્ટરમાં 4.28 લાખની ચોરી થઈ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.