ગાંધીનગરમાં વરુણ-રેશ્માએ યોજ્યું પાટીદાર સ્નેહ મિલન, જુઓ કેટલા લોકો રહ્યા હાજર?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Oct 2017 05:44 PM (IST)
1
2
3
4
5
6
7
અમદાવાદ: ગઈ કાલે ભાજપમાં જોડાયેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર વરુણ પટેલ અને રેશ્મા પટેલ દ્વારા ગાંધીનગર ખાતે આજે પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
8
9
આજે ગાંધીનગરના આંબેડકર હોલ ખાતે પાટીદાર યુવા સ્નેહ મિલનના નામે ભાજપ સમર્થિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વરૂણ પટેલ અને રેશમા પટેલ સાથે ભાજપના પાટીદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
10
11
12
13
14