રાજ્યના 11 આઈપીએસ અધિકારીઓની બદલી, અમદાવાદમાં ડીસીપી કોને બનાવાયાં, જાણો
પરિક્ષિતા રાઠોડ (ડીસીપી ઝોન ૪ અમદાવાદ શહેર), હિતેશ જોયસર (એસપી ગિર સોમનાથ) આર એમ પાંડે (કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ ૨૦ વિરમગામ ) પ્રેમવિર સિંઘ (સુપ્રિન્ટેન્ડન્ટ સેન્ટ્રલ જેલ અમદાવાદ ) સુનિલ જોષી (એસપી વલસાડ) એચઆર ચૌધરી ( સુપ્રિન્ટેન્ડન્ટ લાજપોર જેલ સુરત) એસ.કે. ગઢવી- એસપી વેસ્ટર્ન રેલવે
આરવી અંસારી- એસપી અમદાવાદ, આરવી ચુડાસમા- એસપી, પંચમહલ, એન.કે. અમીન- એસપી, તાપી, એમ કે નાયક- એસપી, મહાસાગર, એસ કે ગઢવી (એસપી વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ)
ગાંધીનગર: રાજય પોલીસ તંત્રના જુનીયર કક્ષાના 11 આઇપીએસ એટસે કે એસ.પી. કક્ષાના ૧૧ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. ગીર સોમનાથ ના એસપી હિતેન્દ્ર ચૌધરીની બદલી તેમના સ્થાને વડોદરાના ડે. પોલીસ કમિશ્નર ઝોન-ર હિતેશ જોઇશરને મુકવામાં અન્ય ફેરફારો થયા છે. તેમાં પંચમહાલના એસપી આર.વી.અસારીને એસપી અમદાવાદ રૃરલ વેસ્ટર્ન રેલ્વેના એસ.વી.ચુડાસમાને એસપી પંચમહાલ , મહીસાગરના એન.કે.અમીનને એસપી તાપીના એમ.કે.નાયકને એસપી મહાસાગર અમદાવાદના ડીસીપી ઝોન-૪ને એસપી વેસ્ટર્ન રેલ્વે , સુરતના ડીસીપી (ઝોન-ર) પરીક્ષીતા રાઠોડને અમદાવાદ ડીસીપી ઝોન-૪ , લાજપોર જેલ (સુરત)ના જેલ સુપ્રી. આર.એમ.પાંડેને એસઆરપી ગૃપ-ર૦ (વીરમગામ). તમામ 11 આઈપીએસના નામ અને બદલીના સ્થળ વાંચો આગળની સ્લાઈડમાં