અમરેલીઃ સ્કૂલ બસ પલ્ટી જતાં 15 વિદ્યાર્થીઓ ઘાયલ, હોસ્પિટલ ખસેડાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Jan 2017 11:59 AM (IST)
1
2
3
4
5
અમરેલીઃ સાવરકુંડલાની ગજેરા સંકુલની સ્કૂલ બસને ભુવા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 15 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ થઈ હતી. ઇજા પામેલા વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલ્ટી જતાં આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી.