રાજ્યના 21 Dy. S.P.ને S.P. તરીકે મળી બઢતી, જાણો કોને કોને S.P. બનાવાયા?
13. તાપી જિલ્લાના વ્યારામાં વિભાગીય પોલીસ અધિકારી મુકેશકુમાર એન. પટેલને બઢતી આપીને તાપી જિલ્લાના વ્યારામાં અધિક પોલીસ અધિક્ષક બનાવાયા છે. 14. અમદાવાદ શહેરમાં કે ડીવીઝનમાં મદદનીશ પોલિસ કમિશનર ચિંતન જે. તરૈયાને બઢતી આપીને અમદાવાદ શહેરમાં કે ડીવીઝનમાં અધિક નાયબ પોલિસ કમિશનર બનાવાયા છે. 15. સુરત શહેરના મદદનીશ પોલીસ કમિશનર (સ્પેશ્યલ બ્રાન્ચ) ભગીરથ ટી ગઢવીનો બઢતી આપીને શહેરના અધિક નાયબ પોલીસ કમિશનર (સ્પેશ્યલ બ્રાન્ચ) તરીકે નિમવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App4. ગાંધીનગરના મદદનીશ નિયામક (લાંચ રુશ્વત વિરોધી બ્યૂરો) જયદીપસિંહ ડી. જાડેજાને ગાંધીનગરના અધિક નાયબ નિયામક બનાવાયા છે. 5. અમદાવાદના મદદનીશ પોલીસ કમિશ્નર (એન. ડીવીઝન) એન્ડ્રુઝ મેકવાનને અમદાવાદના અધિક નાયબ પોલીસ કમિશ્નર બનાવાયા છે. 6. ગાંધીનગરના નાયબ પોલીસ અધીક્ષક (આઈબી) હિમાંશુ આઈ. સોલંકીને ગાંધીનગરના અધિક પોલીસ અધીક્ષક (આઈબી) બનાવાયા છે.
1. ધોળકાના વિભાગીય પોલિસ અધિકારી મનોહરસિંહ એન. જાડેજાને ધોળકાના અધિક પોલીસ અધીક્ષક બનાવાય છે. 2. દાહોદના વિભાગીય પોલીસ અધિકારી તેજસકુમાર વી. પટેલને દાહોદાના અધિક પોલીસ અધીક્ષક બનાવાયા છે. 3. વડોદરાના મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) રાહુલ બી. પટેલને વડોદરના અધિક નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) બનાવાયા છે.
7. ગાંધીનગરના વિભાગીય પોલીસ અધિકારી વિજય જે. પટેલને ગાંધીનગરના અધિક પોલીસ અધીક્ષક બનાવાયા છે. 8. ભાવનગર જિલ્લાના મહુવાના વિભાગીય પોલીસ અધિકારી ભગીરથસિંહ યુ .જાડેજાને બઢતી આપીને ભાવનગર જિલ્લાના મહુવા વિભાગમાં અધિક પોલીસ અધિક્ષક બનાવાયા છે. 9. અમદાવાદ શહેરમાં એફ ડીવીઝનમાં મદદનીશ પોલિસ કમિશનર રાજેષ એચ. ગઢિયાને બઢતી આપીને અમદાવાદ શહેરમાં એફ ડીવીઝનમાં અધિક નાયબ પોલિસ કમિશનર બનાવાયા છે.
19. રાજકોટ શહેર (પશ્વિમ વિભાગના)મદદનીશ પોલીસ કમિશનર હર્ષદ બી. મહેતાને રાજકોટ શહેર પશ્વિમ વિભાગમાં અધિક નાયબ પોલીસ કમિશનર તરીકે બઢતી આપવામાં આવી છે. 20. હાલોલમાં વિભાગીય પોલીસ અધિકારી કિશોરભાઇ એફ. બળોલિયાને પંચમહાલમાં હાલોલ વિભાગના અધિક પોલીસ અધિક્ષક બનાવવાયા છે. 21. પાટણના સિદ્ધપુરમાં વિભાગ પોલીસ અધિકારી જયરાજસિંહ વી. વાળાને બઢતી આપી સિદ્ધપુરમાં જ અધિક પોલીસ અધિક્ષક બનાવવામાં આવ્યા છે.
10. અમદાવાદ શહેરમાં મદદનિશ પોલીસ કમિશ્નર (મહિલા) પન્ના એન. મોમાયાને બઢતી આપીને અમદાવાદ શહેરમાં અધિક નાયબ પોલીસ કમિશનર (મહિલા ) બનાવાયા છે. 11. ગાંધીનગર, આઈ.બી.માં નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ એસ.જાડેજાને બઢતી આપીને ગાંધીનગર, આઈ.બી.માં અધિક પોલીસ અધિક્ષક બનાવાયા છે. 12. અમદાવાદ ખાતે ગુજરાત હાઈકોર્ટમાં નાયબ પોલીસ અધિક્ષક હર્ષદકુમાર કે. પટેલને બઢતી આપીને અમદાવાદ ખાતે ગુજરાત હાઈકોર્ટમાં અધિક પોલીસ અધિક્ષક બનાવાયા છે.
16. જામનગર શહેરના વિભાગીય પોલીસ અધિકારી ઉમેશકુમાર આર. પટેલને જામનગર શહેરના અધિક પોલીસ અધિક્ષક બનાવવામાં આવ્યા છે. 17. અમદાવાદ શહેરના મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.રાજદીપસિંહ એન. ઝાલાને અધિક નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ ) તરીકે બઢતી આપવામાં આવી છે. 18. વિસનગરના વિભાગીય પોલીસ અધિકારી હરેશકુમાર એમ. દુધાતની વિસનગરના અધિક પોલીસ અધીક્ષક બનાવાયા છે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ગૃહ વિભાગે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની બઢતીના આદેશ કર્યા છે. ગૃહ વિભાગે 21 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને એસપી કેડરમાં બઢતીના આદેશ કર્યા છે. ચૂંટણી પહેલાં ક્યા ડીવાયએસપીને એસપી તરીકે બઢતી મળી તેની વિગતો નીચે પ્રમાણે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -