✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બનાસકાંઠામાં 3.6ની તીવ્રતાનો ભૂકંપ, માઉન્ટ આબુમાં પણ અનુભવાયા આંચકા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Mar 2017 04:33 PM (IST)
1

2

3

4

5

આ ભૂકંપના આંચકા બનાસકાંઠાના ડીસા, પાલનપુર, અમીરગઢ, ધાનેરામાં અનુભવાયા હતા. માઉન્ટ આબુમાં પણ આ આંચકા અનુભવાયા હતા. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી.

6

પાલનપુરઃ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ડીસાથી 32 કિ.મી. દૂર ભૂકંપનું એપી સેન્ટ હોવાનું જાણવા મળ્યું છે. 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જે 10થી 12 સેકન્ડ સુધી અનુભવાયો હતો. ભૂકંપને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

  • હોમ
  • ગુજરાત
  • બનાસકાંઠામાં 3.6ની તીવ્રતાનો ભૂકંપ, માઉન્ટ આબુમાં પણ અનુભવાયા આંચકા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.