પંચમહાલઃ ઓરવાડા ગામ પાસે એસટી બસ-ટ્રક વચ્ચે અકસ્માત, 4ના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2016 09:26 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પંચમહાલઃ પંચમહાલના સંત રોડ પાસે આવેલ ઓરવાડા ગામમાં ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 22 લોકો ઘાયલ થયાના સમાચાર છે.
3
4
દાહોદથી ટંકારી જતી એસટી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ ટ્રેકની પાછલ ઘુસી ગઈ હતી.
5
6
અકસ્માત બાદ ઘાયલોને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે 22 લોકો ઘાયલ થયા છે તેમાં 4 લોકોની સ્થિતિ ગંભીર છે.
7
- - - - - - - - - Advertisement - - - - - - - - -