✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજ્યનાં ક્યાં 19 જળાશયો 90 ટકાથી વધારે ભરાયાં, ગમે ત્યારે છલકાઈ શકે તે જોતાં હાઈ એલર્ટ જાહેર, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Jul 2018 12:39 PM (IST)
1

આ ઉપરાંત ગિર-સોમનાથ જિલ્લાનું રાવલ અને શિંગોડા રાજકોટનું ભાદર-ર અને ફોફલ-૧, અમરેલીનું સંક્રોલી મળી કુલ ૦૫ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૧૩ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે.

2

ઉપરાંત ગિર સોમનાથનું મચ્છુન્દ્રી, જૂનાગઢનું મધુવંતિ, પોરબંદરનું અમીરપુર અને તાપીનું દોસવાડા જળાશય સંપૂર્ણ તેમજ રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી, જામનગરનું કંકાવટી, જૂનાગઢનું અંબાજલ અને ઓઝત-ર, તેમજ ગિર-સોમનાથનું હિરણ-ર જળાશય ૯૦ ટકાથી વધુ ભરાતા કુલ ૧૯ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

3

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર (નર્મદા ડેમ) ૧૧૧.૨૩ મીટરની સપાટીએ પહોંચ્યો છે. નર્મદા ડેમ 39.78 ટકા સુધી ભરાઈ ગયો છે. જ્યારે નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પુના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગરનું રોજકી અને બાગડ જળાશયો 90 ટકા સુધી ભરાયા છે.

4

નવી દિલ્હીઃ છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં પડી રહેલ અનરાધાર વરસાદને કારણે જળાશયોમાં નવા નિર આવ્યા છે. રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગરના અહેવાલ અનુસાર 19 જુલાઈ સુધીમાં 19 જલાશયો પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 5 જળાશયોને એલર્ટ અને 13 જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.

  • હોમ
  • ગુજરાત
  • રાજ્યનાં ક્યાં 19 જળાશયો 90 ટકાથી વધારે ભરાયાં, ગમે ત્યારે છલકાઈ શકે તે જોતાં હાઈ એલર્ટ જાહેર, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.