ગુજરાત ફાઈનલ ઓપિનિયન પોલઃ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, ગુજરાતમાં કોની સરકાર બનશે તે જાણીને લાગશે આંચકો?
ભાજપ અને કોંગ્રેસની મતની ટકાવારી એક સરખી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરવેમાં અન્યના ફાળે 3થી 7 બેઠકોનું અનુમાન
સરવેમાં બીજેપીને 91થી 99 બેઠકો મળવાનું અનુમાન
સરવેમાં કોંગ્રેસને 78થી 86 બેઠકો મળવાનું અનુમાન
ઓપિનિયલ પોલનાં પરિણામો પ્રમાણે પાતળી સરસાઈથી બીજેપી બનાવી શકે છે સરકાર
ભાજપને 43 ટકા મત અને કોંગ્રેસના પણ 43 ટકા મત
ઓપિનિયલ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 9 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું વોટિંગ થવાનું છે. આ પહેલા abpasmitaએ સીએસડીએસ અને લોકનીતિ સાથે મળીને ગુજરાત વિધાનસભાનો ઓપિનિયલ પોલ કર્યો હતો. આ ઓપિનિયલ પોલમાં ભાજપ અને કોંગ્રેલ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જોકે ભાજપ અને કોંગ્રેસને 43 ટકા મત મળી રહ્યા છે. ઓપિનિયન પોલનાં પરિણામો પ્રમાણે પાતળી સરસાઈથી બીજેપી ફરી ગુજરાતમાં સરકાર બનાવી શકે છે. આ પોલમાં અત્યંત રસપ્રદ આગાહી કરવામાં આવી હતી, જેની વિગતો નીચે પ્રમાણે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -