ABP ઓપિનિયન પોલઃ ગુજરાતમાં હાર્દિક પટેલની લોકપ્રિયતામાં થયો ઘટાડો, જાણો છેલ્લા ત્રણ મહિનાના આંકડા
ગુજરાત વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 9 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું વોટિંગ થવાનું છે. આ પહેલા abpasmitaએ સીએસડીની સાથે મળીને ગુજરાત વિધાનસભાનો ઓપિનિયલ પોલ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપટેલ સમુદાયમાં હાર્દિક પટેલની લોકપ્રિયતા ઓગસ્ટમાં 61 ટકા, ઓક્ટોબરમાં 64 ટકા અને નવેમ્બરમાં ઘટીને 58 ટકા થઈ ગઈ છે. આ આંકડા બતાવી રહ્યા છે કે હાર્દિક પટેલની લોકપ્રિયતા ઘટી છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સેન્ટ્રલ ગુજરાતમાં કઈ પાર્ટી બીજા મારશે. કોને કેટલી સીટો મળશે આ સહિતની તમામ સીટો વિશે જાણો આ ઓપિનિયલ પોલ. આ સર્વેમાં પાસ કન્વીનર હાર્દિક પટેલની લોકપ્રિયતા ઘટી છે તેવું લાગી રહ્યું છે. જ્યારે પાટીદારો આ વખતે ભાજપ કરતાં કોંગ્રેસ સાથે 2 ટકા વધારે હોય તેવું આ સર્વેમાં જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -