✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજુલાનાં આ મહિલા તલાટી પાસેથી મળી અઢી કરોડની હરામની કમાણી, જાણો ક્યાં ક્યાં છે કેટલી મિલકત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Dec 2016 09:39 AM (IST)
1

હિંડોરણા ચોકડી પાસે કરોડોની જમીન તલાટીનાં નામે છે ઉપરાંત હિંડોરણા ચોકડી પાસે હોટલ આવેલી છે. આ જમીનનાં સરકાર મુજબ ઓછા ભાવ છે. પરંતુ હાલ ત્યાનાં બજાર ભાવ મુજબ 4 થી 5 કરોડ રૂપિયા જેટલી કિંમત થવા જાય છે.

2

મહિલા તલાટી કમ મંત્રી સામે વર્ષ 2007માં બિનહિસાબી મિલ્કતને લઇ અરજી કરાઇ હતી. ત્યારથી તે એસીબીની નજરમાં હતા.

3

જૂનાગઢ: રાજુલા તાલુકાના કોટકી ગામના મહિલા તલાકી કમ મંત્રી પાસેથી 2.5 કરોડ રૂપયાની અપ્રામાણસ મિલ્કત મળી આવી છે. જૂનાગઢ એસીબીનાં પીઆઈ ડી. ડી. ચાવડાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં અપ્રમાણસર મિલ્કતની ફરીયાદ નોંધાવી છે.

4

મૂળ લાઠીનાં વતની કોટડીનાં તલાટી કમ મંત્રી સ્મીતાબેન વૃજલાલ જાની પાશે આ કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે. તેમની પાસથી કરોડોની બેહિસાબી મિલ્કત મળી આવતા જૂનાગઢ એસીબી પીઆઇએ આ અંગે ફરિયાદ નોંધી છે.

5

અગાઉ જુલાઇ માસમાં સ્મીતાબેન રૂપિયા 7 હજારની લાંચ લતા પકડાયા હતા. આ ઘટના બાદ જૂનાગઢ એસીબીએ તપાસ શરૂ કરી હતી. જેમાં તેની પાસેથી સ્થાવર-જંગમ મિલકત મળી આવી હતી. જેને પગલે એસીબીનાં પીઆઇ ડી. ડી. ચાવડાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 2 કરોડ 5 લાખની અપ્રમાણસર મિલકતની ફરીયાદ નોંધાવી છે.

  • હોમ
  • ગુજરાત
  • રાજુલાનાં આ મહિલા તલાટી પાસેથી મળી અઢી કરોડની હરામની કમાણી, જાણો ક્યાં ક્યાં છે કેટલી મિલકત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.