✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની NEET ગુજરાતી સહિત આઠ ભાષામાં લેવાશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Dec 2016 07:44 AM (IST)
1

NEET પહેલાં મેડિકલ પરીક્ષા માટે ઓલ ઇન્ડિયા પ્રિ મેડિકલ ટેસ્ટ લેવાતી હતી. એનો અર્થ એ થયો હતો કે અન્ય કોઈ રાજ્ય અલગથી પ્રવેશ પરીક્ષા લઈ શકે નહીં.

2

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં આ જાહેરાત કરી હતી. આ ઉપરાંત નીટ ક્વોલિફાઈ કરનારા ઉમેદવાર ઓલ ઈન્ડિયા ક્વોટા અને રાજ્ય સરકારો તથા ઈન્સ્ટિટ્યૂટ્સ હેઠળ અન્ય ક્વોટા માટે પ્રવેશપાત્ર બનશે, ભલે તેમાં ટેસ્ટનું માધ્યમ ગમે તે હોય.

3

નવી દિલ્હીઃ મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષા આગામી શૈક્ષણિક વર્ષ 2017-18માં હવે હિન્દી, અંગ્રેજી, આસામી, બંગાળી, ગુજરાતી, મરાઠી, તામિલ અને તેલુગુ સહિત આઠ ભાષામાં પણ આપી શકાશે.

  • હોમ
  • ગુજરાત
  • મેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની NEET ગુજરાતી સહિત આઠ ભાષામાં લેવાશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.