ભોપાલ એન્કાઉન્ટરમાં મરાયેલા મુજીબે અમદાવાદ સીરિયલ બ્લાસ્ટમાં ભજવી હતી કેવી ભૂમિકા

અમદાવાદ બ્લાસ્ટ કર્યા બાદ આરોપી મુજીબ અન્ય આરોપીઓને મળ્યો હતો. ત્યાર બાદ તેણે મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર, ઉત્તપ્રદેશમાં આશ્રય મેળવ્યો હતો. ત્યાર બાદ તેણે ફાયર આર્મ્સ સહિત પ્રાણઘાતક હથિયારો ખરીધ્યા હતા એમણે લૂંટ-ધાડ જેવા ગંભીર ગુના આચર્યા હોવાની વિગતો સામે આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આરોપી મુજીબ શેખની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે કરેલી પૂછપરછમાં મુજીબ અને ક્યામુદ્દીન કાપડિયાએ ભેગા મળી અમદાવાદ બ્લાસ્ટના થોડા દિવસ પહેલા જ શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી બ્લાસ્ટ કરવાની સામગ્રી(નટબોલ્ટ, સાઈકલ, ગેસ સિલન્ડિર) સહિતની વિવિધ વસ્તુઓ ખરીદી હોવાનું જાણવા મળ્યું હતું.

એનકાઉન્ટર બાદ ગુજરાત એટીએસની ટીમ ભોપાલ જવા રવાના થઇ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં થયેલા 21 બ્લાસ્ટમાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
અમદાવાદ: ભોપાલ સેન્ટ્રલ જેલમાંથી ફરાર થયેલા સિમીના આઠ આતંકીઓને એનકાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે. ગાર્ડનું ગળું કાપી અને ચાદરોનું દોરડું બનાવી દીવાલ કૂદી ભાગનાર આતંકવાદીઓ સિમીના હતા. ઠાર મરાયેલા આતંકીઓમાંથી એક આતંકવાદી 2008માં અમદાવાદમાં થયેલા સિરીયલ બ્લાસ્ટનો આરોપી હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -