✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અલ્પેશ ઠાકોરનો હુંકાર, ગુજરાતમાં 2018નું ધ્વજવંદન ઠાકોર મુખ્યમંત્રી કરશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jan 2017 04:10 PM (IST)
અલ્પેશ ઠાકોરનો હુંકાર, ગુજરાતમાં 2018નું ધ્વજવંદન ઠાકોર મુખ્યમંત્રી કરશે
1

આ સભામાં અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો હતો કે 2018 નું ધ્વજવદન ઠાકોર મુખ્યમંત્રી ફરકાવશે. આ સાથે નર્મદા તૂટવાનું કરણ નેતા ની ભાગીદારી હોવાનું જણાવ્યું હતું કહ્યું જો નહેર તુટી તો ધારાસભ્ય ઘરની બહાર નહીં નીકળી શકે.

2

અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા જિલ્લાનાં એસ.પી.ને વિનંતી કરી હતી કે દારૂ બનાસકાંઠામાંથી ન પ્રવેશવા દેવામાં આવે. જિલ્લા એસ.પી. ને તારિખ 11 સુધી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.ત્યરબાદ જો દારૂ બંધ નહીં થાય તો જવાબદાર આપ રહેશો તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

3

ભાજપ-કૉંગ્રેસ બંને દાવા કરે છે કે ચૂંટાયેલા સરપંચો છે તે અમારી પાર્ટીના છે, ત્યારે અલ્પેશ ઠાકોરની આ સભામાં 300 સરપંચો હાજર રહ્યા હતા. તમામ સરપંચોને કોઈ પાર્ટીના ખેસ ન પહેરવા કહેવામાં આવ્યું હતું.

4

બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસામા અલ્પેશ ઠાકોર દ્વારા સરપંચોના સમ્માનનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્ય હતો. જેમાં ચૂંટાયેલા સરપંચોનું સમ્માન કરવામાં આવ્યું હતું.

  • હોમ
  • ગુજરાત
  • અલ્પેશ ઠાકોરનો હુંકાર, ગુજરાતમાં 2018નું ધ્વજવંદન ઠાકોર મુખ્યમંત્રી કરશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.