હાઈટેક બસમાં અલ્પેશ ઠાકોર આજે કાઢશે એકતાયાત્રા, જુઓ હાઈટેક બસની અંદરની તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ હાઈટેક બસમાં સોફા, કબાટ સહિત ટીવીની પણ વ્યવસ્થા છે. એટલું જ નહીં બસની ચારે બાજુ સ્પીકરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોર આ હાઈટેક બસમાં રહીને જ સંબોધન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
અલ્પેશ ઠાકોર શિક્ષણ, રોજગારી અને વ્યસન મુક્તિના મુદ્દા લઈ એકતાયાત્રા લઈ આજે સવારે 11 કલાકે અંબાજીથી નીકળશે. સૌથી મહત્વની એ વાત છે કે, અલ્પેશ જે હાઈટેક બસમાં એકતા યાત્રા કાઢવાના છે તે હાઈટેક બસમાં તમામ સુવિધાથી સજ્જ હશે.
ઠાકોર સેના પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજથી ભાજપ સરકારના વિરોધમાં એકતા યાત્રા કાઢશે. અલ્પેશ ઠાકોર આ યાત્રા ઉત્તર ગુજરાતમાં આવેલા અંબાજીથી શરૂ કરશે. યાત્રાને લઈને તમામ તૈયારી થઈ ગઈ છે. અલ્પેશ ઠાકોર હાઈટેક બસમાં આ યાત્રા કાઢશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -