✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમરેલીઃ કાર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત, બેના મોત, સાતથી વધુ ઘાયલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Apr 2017 10:41 AM (IST)
1

2

દુધાળા ગામે અકસ્માત થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેને કારણે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા હતા.

3

4

5

6

7

8

અમરેલીઃ જાફરબાદ તાલુકાના દુધાળા ગામે છકડો રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે સાતથી વધુ લોકોને ઇજા થતાં તેમને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

9

10

  • હોમ
  • ગુજરાત
  • અમરેલીઃ કાર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત, બેના મોત, સાતથી વધુ ઘાયલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.