✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અરવલ્લીઃ ભાજપ નેતાનો સેક્સ ઓડિયો વાયરલ, પ્રેમિકાનાં ગુપ્તાંગોની ચર્ચા અને સેક્સની વાતોની ભરમાર, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Feb 2017 10:53 AM (IST)
અરવલ્લીઃ ભાજપ નેતાનો સેક્સ ઓડિયો વાયરલ, પ્રેમિકાનાં ગુપ્તાંગોની ચર્ચા અને સેક્સની વાતોની ભરમાર, જાણો વિગત
1

બાયડઃ અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય એવા ભાજપના એક નેતાનો એક સ્થાનિક યુવતી સાથેની અશ્લિલ વાતચીત કરતો 25 મીનીટનો ઓડીયો વાયરલ થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. ઓડિયોમાં ભાજપના નેતા યુવતીનાં ગુપ્તાંગો અંગે અશ્લિલ કોમેન્ટ્સ કરે છે અને તેની સાથે સેક્સપ્રચૂર વાતો કરે છે.

2

ભાજપના આ નેતા ઓબીસી સમાજના અગ્રણી છે અને અગાઉ બેવાર તાલુકા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયા હતા. હાલ અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય એવા આ સભ્યે મીડિયા સાથેની વાતચીતમાં આ વિડીયો પોતાનો હોવાનું કબૂલ્યું છે પણ એવી સ્પષ્ટતા કરી છે કે એક મહિના પહેલાંનો આ ઓડિયો છે.

3

ભાજપના આ નેતા યુવતીના ગુપ્તાંગો અંગે અત્યંત વિકૃત ચર્ચા કરે છે. આ ઓડિયો 25 મિનિટની છે અને તેમાં પોર્ન ફિલ્મોમાં પણ ના હોય તેવી અશ્લિલ અને સેક્સપ્રચૂર વાતો છે. જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને આવેલા સભ્યની આ પ્રકારની હલકી માનસિક્તાએ ભાજપની નેતાગીરીને કફોડી સ્થિતિમાં મૂકી દીધી છે.

4

ભાજપના નેતા ડંફાશ પણ મારે છે કે, સોગંદ ખાવાથી કંઈ થતું નથી અને મેં પણ બે-બે વખત દિવા ઉપાડયા છે. પોતાને ફોજદાર જેવો પાવરફુલ ગણાવીને આ નેતા કહે છે કે, મને બધા લોકો ઓળખે છે ડેલીગેટને બધા ઓળખે જેમ ફોજદારને બધા ઓળખતા હોય તેથી તું મને મળવા આવીશ અને ત્યાંથી હું તને લઈ જઈશ.

5

ભાજપના નેતા યુવતીને કહે છે કે, તુ સાંજે ચાદરૂ ઓઢી સેવકના ઘર પાસે આવી જજે અને હું તને ત્યાંથી સ્કુટર પર બેસાડી ચીખલીવાડા ડુંગર પર લઈ જઈશ. એ પછી ભાજપના નેતા યુવતી સાથે અત્યંત અશ્લિલ ભાષામાં પ્રેમાલાપ કરે છે અને સૂચના આપે છે કે આપણે પકડાઈ જઈએ તો તારે ખોટા સોગંદ ખાઈ લેવાના.

6

ઓડિયો ક્લિપમાં ભાજપના નેતા યુવતીને કહે છે કે, તારા-મારા પ્રેમ સબંધથી શિયો (છોકરો) થાય તો એ પણ નેતા બનશે ને જે રીતે હું કોઈ છોકરીને છોડતો નથી એ રીતે એ પણ કોઈ છોકરીને છોડશે નહીં. પ્રેમાલાપ કરતી યુવતી કુંવારી હોવાથી ભાજપના નેતાતેને ગર્ભનિરોધક ગોળી ખાઈને આવવાની પણ તાકીદ કરે છે.

  • હોમ
  • ગુજરાત
  • અરવલ્લીઃ ભાજપ નેતાનો સેક્સ ઓડિયો વાયરલ, પ્રેમિકાનાં ગુપ્તાંગોની ચર્ચા અને સેક્સની વાતોની ભરમાર, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.