હિલ સ્ટેશન માઉન્ટ આબુના અધ્ધર દેવી ખાતે રીંછ દેખાતા ટુરિસ્ટોમાં મચી ગઈ દોડધામ પછી શું થયું, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jul 2018 09:52 AM (IST)
1
રાજસ્થાનના પર્યટક સ્થળ અને હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આવેલા અધ્ધર દેવી ખાતે રીંછ આવી જતાં અધ્ધરદેવી ખાતે પહોંચેલા સહેલાણીઓએ રીંછ જોતાં જ ગભરાઈ ગયા ગયા હતા. અધ્ધર દેવી ખાતે રીંછ જોવા મળતાં ટુરિસ્ટ લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જોકે સ્થાનિક વેપારીઓએ લોકોને ગભરાવવાની ના પાડી હતી અને અહીં ક્યારેક આ રીતે રીંછ આવી જતું હોવાની અને તેનાથી દૂર રહીને તેને હેરાન કરવાની ના પાડી હતી.
3
લોકોએ બૂમાબૂમ બંધ કરતાં જ રીંછ તેની મેળે ત્યાંથી રવાના થઈ જતાં લોકોએ રાહત અનુભવી હતી.
4
જોકે ટુરિસ્ટોએ ખુલ્લામાં ફરતાં રીંછને જોવાનો આનંદ પણ માણ્યો હતો. આમ માઉન્ટ આબુમાં અવારનવાર રસ્તાઓ પર રીંછ જોવા મળે છે.
5
- - - - - - - - - Advertisement - - - - - - - - -