✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઉનાઃ ટ્રિપલ સવારીમાં બાઇક પર જતા પરિવારનો એસ.ટી. બસ સાથે અકસ્માત, એકનું મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 May 2018 09:58 AM (IST)
1

2

ઉનાઃ ગીર સોમનાથ જિલ્લાના ઉના-ગીરગઢડા રોડ પર બાઇક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત થયું છે. ઉના-એભલવડની એસટી બસ પાછળ ટ્રિપલ સવારીમાં આવી રહ્યું બાઇક ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો. બાઇક પર પતિ-પત્ની અને તેમની દીકરી બેઠા હતા. જેમાં ચાલકનું મોત થયું છે.

3

જ્યારે આ અકસ્માતમાં ઘાયલ થયેલા ચાલકની પત્ની અને પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

4

  • હોમ
  • ગુજરાત
  • ઉનાઃ ટ્રિપલ સવારીમાં બાઇક પર જતા પરિવારનો એસ.ટી. બસ સાથે અકસ્માત, એકનું મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.