✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું શું આવ્યું પરિણામ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Oct 2018 12:54 PM (IST)
1

જયારે પ્રતાપરા, નાના આંકડીયા, જસવંગઢ બેઠર પર ભાજપની જીત થઇ છે. સાવરકુંડલામાં તા.પંચાયત બેઠક ભાજપે જાળવી રાખી. ધાન્ડલા બેઠક પર નંદુબેન વાઘમશી 140 મતે વિજેતા થયા છે.

2

અમરેલી તાલુકા પંચાયતની 6 બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના ફાળે 3-3 બેઠકો આવી છે. પેટાચૂંટણીમાં કોંગ્રેસને 3 બેઠકોનું નુકસાન થયું છે. અમરેલી તાલુકાની વડેરા, મોટા આંકડીયા અને બાબાપુર બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે.

3

અમરેલી: પાલિકા અને પંચાયતોની ખાલી પડેલી 46 બેઠકો માટે સોમવારે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે.

  • હોમ
  • ગુજરાત
  • પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું શું આવ્યું પરિણામ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.