ભાજપે અમદાવાદ પૂર્વથી આ ધારાસભ્યને આપી ટીકિટ, જાણો તમામ 26 ઉમેદવારના નામ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Apr 2019 07:06 AM (IST)
1
2
3
4
5
અમદાવાદઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે આજે એટલે કે 4 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા છેલ્લી ઘડી સુધી નામ જાહેર કરવાની મથામણ ચાલી રહી હતી. ભાજપે પોતાના છેલ્લા એકમાત્ર ઉમેદવારનું નામ પણ જાહેર કરી દીધું છે. ભાજપે અમદાવારદની પૂર્વ સીટ પરથી એચ. એસ. પટેલને મેદાનમાં ઉતાર્યા છે. તમને જણાવી દઈએ કે, હસમુખ. એસ. પટેલ અમરાઈવાડીના ધારાસભ્ય છે. આગળ જુઓ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપના ઉમેદવારોની સંપૂર્ણ યાદી.....