✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપના નવા 13 ઉમેદવારોમાં ભાજપે ક્યા વર્તમાન ધારાસભ્યેની કપાઈ ટિકિટ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Nov 2017 01:17 PM (IST)
ભાજપના નવા 13 ઉમેદવારોમાં ભાજપે ક્યા વર્તમાન ધારાસભ્યેની કપાઈ ટિકિટ? જાણો વિગત
1

ભાજપે ઈડર બેઠક પરથી રમણલાલ વોરાને પહેલાં જ કાપી દીધા હતા ને તેમને દસાડા બેઠક આપી હતી. આ બેઠક પર ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયાને ટિકિટ અપાઈ છે.

2

ભાજપે કાલોલમાં વર્તમાન ધારાસભ્ય અરવિંદસિહં રાઠોડને કાપીને શ્રીમતી સુમનબેન પ્રવિણસિંહ ચૌહાણને ટિકિટ આપી છે.

3

અમદાવાદઃ ભાજપે આજે વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની આ 13 બેઠકો પૈકી મોટા ભાગની બેઠકો કોંગ્રેસ પાસે હતી છતાં ભાજપે ત્રણ વર્તમાન ધારાસભ્યોને ટિકિટ કાપી છે.

4

ભાજપે ધંધુકા બેઠક પરથી લાલજીભાઈ કોળીપટેલને કાપીને તેમના સ્થાને કાલુભાઈ ડાભીને ટિકિટ આપી છે.

  • હોમ
  • ગુજરાત
  • ભાજપના નવા 13 ઉમેદવારોમાં ભાજપે ક્યા વર્તમાન ધારાસભ્યેની કપાઈ ટિકિટ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.