✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બનાસકાંઠાની 14 તાલુકા પંચાયતોમાંથી કઈ કઈ પંચાયત ભાજપે કરી કબ્જે? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Feb 2018 02:28 PM (IST)
1

થરાદ તાલુકા પંચાયતની 30 બેઠકો પૈકી 30ના પરિણામ જાહેર થયા છે, જેમાં 20 ભાજપ, 8 કોંગ્રેસ અને 2 અપક્ષને ફાળે ગઈ છે. જ્યારે દીયોદર તાલુકા પંચાયતની તમામ 22ના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપ અને કોંગ્રેસે 11-11 બેઠક જીતતા ટાઇ પડી છે. લાખણી તાલુકા પંચાયતની બાવીસ બેઠકોમાંથી ભાજપ-કોંગ્રેસના ફાળે 11-11 બેઠક જતાં અહીં પણ ટાઇ પડી છે.

2

પાલનપુરઃ બનાસકાંઠાની 14 તાલુકા પંચાયતોની ચૂંટણીમાંથી પાંચ કોંગ્રેસ અને ચાર પંચાયત ભાજપના ફાળે ગઈ છે.જ્યારે એક પર ટાઇ પડી છે. ડીસા તાલુકા પંચાયતની 38 બેઠકો પૈકી 30 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 22, કોંગ્રેસે 7 અને એક બેઠક અપક્ષે જીતી છે.

3

અમીરગઢ તાલુકા પંચાયતની 20 બેઠકો પૈકી 15ના પરિણામ જાહેર થયા છે, જેમાં 12 ભાજપ, 3 કોંગ્રેસના ફાળે ગઈ છે. સૂઇગામ તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી 16ના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 9 અને કોંગ્રેસે 7 બેઠક જીતી છે.

  • હોમ
  • ગુજરાત
  • બનાસકાંઠાની 14 તાલુકા પંચાયતોમાંથી કઈ કઈ પંચાયત ભાજપે કરી કબ્જે? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.