ખેડા-બનાસકાંઠામાં કઈ જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો નક્કી? કોંગ્રેસ ક્યાં નીકળી આગળ? જાણો બંને પંચાયતનાં લેટેસ્ટ પરિણામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Feb 2018 12:08 PM (IST)
1
બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 27 બેઠકનાં પરિણામો જાહેર થયાં છે. આ પૈકી ભાજપને 10 અને કોંગ્રેસને 17 બેઠકો મળી છે. બનાસકાંઠામાં કુલ 66 બેઠકો છે. ભાજપનો એક ઉમેદવાર પહેલાં જ બિનહરીફ જીત્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ખેડા જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકનાં પરિણામો જાહેર થયાં છે. આ પૈકી ભાજપને 19 અને કોંગ્રેસને 11 બેઠકો મળી છે. ખેડામાં કુલ 44 બેઠકો છે.
3
અમદાવાદઃ બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આજે શરૂ થયેયી મતગણતરીમાં ખેડા જિલ્લામાં ભાજપ સરળતાથી જીત તરફ આગળ વધી રહ્યો છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -