બોલિવૂડના સ્ટાર એક્ટરે સોમનાથ મંદિરમાં કરી પુત્રી સાથે પૂજા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 May 2018 05:56 PM (IST)
1
ગોવિંદા સોમનાથ મહાદેવ મંદિર આવી પહોંચતા જ ચાહકોના ટોળા ઉમટી પડ્યા હતા. ગોવિંદાએ પૂજા-અર્ચના કરી મંદિર પરિસરની પણ મુલાકાત લીધી હતી.
2
ગોવિંદાએ આજે સોમનાથ મહાદેવમાં દૂધનો અભિષેક કરી આશિર્વાદ મેળવ્યા હતા. પિતા-પુત્રીએ સાથે મહાદેવની પૂજા કરી હતી.
3
વેરાવળઃ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગુજરાતના વેરાવળમાં આવેલા સોમનાથ મહાદેવના દર્શનાર્થે રાજકારણી, અભિનેતા સહિત જાહેર જીવન સાથે સંકળાયેલી અનેક હસ્તીઓ આવતી હોય છે. આજે બોલિવૂડ એક્ટર ગોવિંદા પુત્રી ટીના આહુજા સાથે સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે આવ્યો હતો.