જાનમાં જઈ રહેલ ખાનગી બસના ક્લીનરે અંધારામાં 9 વર્ષીય બાળકી પર ગુજાર્યો બળાત્કાર પછી શું થયું, જાણો વિગત
પાવી જેતપુર પોલીસે બાળકીના પિતાની ફરીયાદના આધારે કાર્યવાહી હાથ ધરતાં લક્ઝરી કબજે કરી પાવી જેતપુર પોલીસે બાળકીના પિતાની ફરીયાદના આધારે ઇ.પી.કો 323,506(2), 376 તથા પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફેન્સ એક્ટ 2012ની કલમ 4, 5(એમ) કલમ 6 મુજબ ગુનો દાખલ કરી આરોપી વિષ્ણુ કોળીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાળકી રડતી રહી ફફડતી રહી પરંતુ કોઈનું ધ્યાન આ કોચ બાજુ ન ગયું. જોકે આ સમગ્ર ઘટના સામે આવતાં જાનમાં જઈ રેહલ સૌ કોઈ ચોંકી ગયા હતાં. આ ઘટના બની ત્યાર બાદ પરિવારજનોના પણ હોશ ઉડી ગયા હતા જોકે વાત દબાવીને અંદરો-અંદર વાત દબાવી રાખી હતી. જ્યારે લગ્ન પૂર્ણ થયા બાદ જ આખી ઘટના સામે આવી હતી.
25 એપ્રિલ બુધવારે રાત્રીના લગભગ 12 વાગ્યાની આસપાસ રતનપુર પાસેથી પસાર થઈ રહેલ આ બસના એક સ્લીપર કોચમાં બેઠેલી 9 વર્ષીય બાળકી ઉપર બસના કંડક્ટર વિષ્ણુ કોળીની નજર પડી હતી અને તેને બદદાનત રાખીને બાળકીના કોચમાં ચઢી ગયો હતો. કોચમાં ગયા પછી બાળકીને મોઢું દબાવી થપ્પડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ચાલુ બસે જ દુષ્કર્મ આચર્યું હતું. બાળકી રડતી રહી ફફડતી રહી પરંતુ કોઈનું ધ્યાન આ કોચ બાજુ ન ગયું. જોકે આ સમગ્ર ઘટના સામે આવતાં જાનમાં જઈ રેહલ સૌ કોઈ ચોંકી ગયા હતાં.
આખરે બસમાં બેઠેલા એક વ્યક્તિને શંકા જતાં કોચનો દરવાજો ખોલ્યો ત્યારે દંગ રહી ગયો અને સમગ્ર ઘટનાની જાણ બાળકીના પરીવારજનોને કરતાં પરીવારજનો આઘાતમાં આવી ગયા હતા. પરંતુ લગ્નની જાનમાં જતાં હોવાથી મામલાને દબાવી રાખીને લગ્ન પૂરું થાય તેની રાહ જોઈને બેસી રહ્યા હતા. આખરે લગ્ન પૂરું થતાં જ જાન પાછી ગામમાં આવતા જ બાળકીના માતા-પિતા પાવી જેતપુર પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો અને સમગ્ર ઘટના પોલીસને વર્ણવી હતી.
આ વખતે ચાલુ બસે ખાનગી બસના ક્લીનરે 9 વર્ષની બાળાને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. સમગ્ર વિગતમાં પાવી જેતપુર તાલુકાનાં એક ગામમાં લગ્ન હતું જેની જાન તાલુકાનાં જ એક અન્ય ગામમાં જઈ રહી હતી. રાત્રીના સમયે જાનમાં 9 વર્ષીય બાળકી પણ એક સ્લીપર કોચ લક્ઝરી બસમાં જતી હતી.
પાવી જેતપુર: પાવી જેતપુર તાલુકાનાં એક ગામની લગ્નની જાનમાં જઈ રહી તે સમયે 9 વર્ષીય બાળકી પર લક્ઝરીના કંડક્ટરે નજર બગાડી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો. પાવી જેતપુર પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. દુષ્કર્મની ઘટનાઓએ દેશને હચમચાવી દીધો છે ત્યારે ફરી એકવાર દેશને શર્મસાર કરનારી ઘટના સામે પામી છે. આ સમગ્ર ઘગટના સામે આવતાં સૌથી કોઈ ચોંકી ગયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -