મોરબીનો ઉદ્યોગપતિ પ્રેમિકા સાથે માણી રહ્યો હતો સેક્સ ને કોણે ઉતારી લીધો અંગત પળોનો વીડિયો? પછી શું કર્યું?
આ અંગે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી હતી. મોરબીમાં આ ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી અને ચાર આરોપીઓને ઝડપી લીધા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબીના ઉદ્યોગપતિ પ્રેમિકા સાથે સેક્સ માણી રહ્યો હતો અને અજાણ્યા શખ્સોએ અંગત પળોનો વીડિયો ઉતારી લીધો હતો. ત્યાર બાદ બ્લેકમેઈલ શરૂ કર્યું હતું. ઉદ્યોગકારને ફસાવવાનું નેટવર્ક ગોઠવ્યું હોવાનું અને અનેક મોટા માથાને બ્લેકમેઈલ કરી રહ્યા છે. જોકે સમાજમાં બદનામીનાં ડરને કારણે ઘટના સામે આવતી નથી.
મોરબી: મોરબીના ઉદ્યોગકાર યુવક અને એક મહિલાનો અંગતપળનો વીડિયો બનાવી મોરબીના 4 શખ્સે બ્લેકમેઈલ કરી રૂપિયા 10 લાખ ખંખેરી લીધા હતા. જોકે તેમ છતાં આરોપીઓને સંતોષ ન થતાં વધુ રૂપિયા 15 લાખની માંગણી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવતાં એલસીબીની ટીમે 4 આરોપીઓને ઝડપી લીધા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -