છોટાઉદેપુરઃ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના સાતના મોતથી માતમ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 May 2018 10:33 AM (IST)
1
2
3
રંગપુર પાસે થયેલા અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ બાળકો, બે મહિલા અને બે પુરુષો સહિત સાતના મોત થયા છે. આ તમામ મૃતકો મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના વતની છે. આ પરિવાર વડોદરા હોસ્પિટલ જઈ રહ્યો હતો, ત્યારે અકસ્માત નડ્યો હતો.
4
5
6
7
8
છોટાઉદેપુરઃ રંગપુર પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં એક જ પરિવારના સાત લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતને કારણે રોડ પર ભારે ટ્રાફિક સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો પણ ઉમટી પડ્યા હતા અને બચાવકામગીરી હાથ ધરી હતી.
9
10
11
12
13