✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દ્વારકા મંદિરમાંથી CBI અધિકારીનું ખીસ્સુ કપાયું, જાણો કેટલા રૂપિયાની થઈ ચોરી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jan 2019 08:50 AM (IST)
1

આ અધિકારી મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા હતા અને મંદિર પરિસરમાંથી તેમના પર્સની ચોરી થઈ છે. જેથી મંદિર પરિસરમાં ચોરી થતાં સુરક્ષામાં છીંડા સામે આવ્યા છે. મહત્વતની વાત એ છે કે જે અધિકારીનું પર્સ ચોરાયું છે તે અધિકારી CBIમાં ક્લાસ-2 અધિકારી તરીકે ફરજ બજાવે છે.

2

આ ઓફીસ અધિકારી ગાંધીનગર સેન્ટ્રલ બ્યુરો ઈન્વેસટીકેસનમાં ફરજ બજાવે છે. છેલ્લા ઘણાં સમયથી આવી અનેક ચોરીઓ થયેલ છે. છતાં તંત્રની સુરક્ષામા છીંડા જોવા મળી રહ્યાં છે.

3

દ્વારકા: યાત્રાધામ દ્વારકાધિશ મંદિરમાંથી 80 હજાર રૂપિયાની રોકડ રકમ સાથે ખીસ્સુ કપાયું છે તેવી માહિતી સામે આવી છે. દ્વારકાધીશ મંદિરમાં ક્લાસ-2 અધિકારીનું પર્સ ચોરાયું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં રૂપિયા 80 હજાર રોકડ હતા.

  • હોમ
  • ગુજરાત
  • દ્વારકા મંદિરમાંથી CBI અધિકારીનું ખીસ્સુ કપાયું, જાણો કેટલા રૂપિયાની થઈ ચોરી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.