✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

છોટાઉદેપુરઃ લગ્નના અઠવાડિયા પછી જ યુવતીએ પ્રેમી સાથે કેનાલમાં કૂદી કર્યો આપઘાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Feb 2018 02:29 PM (IST)
1

છોટાઉદેપુરઃ એક અઠવાડિયા પહેલાં જ હજુ લગ્ન કરનાર યુવતીએ પ્રેમી સાથે નર્મદા કેનાલમાં કૂદીને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. પ્રેમી યુગલે બોડેલી પાસેની નર્મદા મુખ્ય નહેરમાં કૂદીને આપઘાત કરી લીધો છે.

2

દરમિયાન તેણે પોપડીયા ગામના યુવક અજય બારીયા નામના પ્રેમી યુવક સાથે ડુમા પાસેની મુખ્ય નહેર પરથી કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. યુવક-યુવતીએ પ્રેમપ્રકરણમાં આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

3

આ અંગેની વિગતો એવી છે કે, છોટાઉદેપુરના મસાબારની સરસ્વતી બારીયાના હજુ એક અઠવાડિયા પહેલા જ લગ્ન થયા હતા. લગ્નના અઠવાડિયા પછી તે કોલેજની પરીક્ષા આવતી હોવાથી પરીક્ષાનું ફોર્મ ભરવા માટે બોડેલી આવી હતી.

  • હોમ
  • ગુજરાત
  • છોટાઉદેપુરઃ લગ્નના અઠવાડિયા પછી જ યુવતીએ પ્રેમી સાથે કેનાલમાં કૂદી કર્યો આપઘાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.