હિંમતનગર: 200 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલા દોઢ વર્ષના બાળકનું મોત, માતા ધ્રુસેક ધ્રુસકે રડી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2018 09:14 PM (IST)
1
આ ઘટનાની જાણ થતા હિંમતનગર નગરપાલિકાની ફાયરની ગાડી, અમદવાદ ફાયર બ્રિગેડ ટીમ, એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને બાળકને બચાવવાનો રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું પરંતુ તેને બચાવી શકાયો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હિંમતનગરઃ હિંમતનગરના ઈલોલ ગામે 200 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયેલા બાળકનું મોત નીપજ્યું છે. આ બાળકનું નામ રાહુલ છે. દોઢ વર્ષનું આ બાળક સોમવારે રમતા રમતા બોરવેલમાં પડી ગયું હતું. અને પ્રયાસો બાદ પણ બાળકને બચાવી ન શકતા તેના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
3
બાળક અંદાજે 50થી 80 ફૂટ ઉંડે બાળક ફસાયો હતો. અને તેને બચાવવા 12 કલાકથી વધુ સમય સુધી રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -