✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત ગૌરવયાત્રામાં સામેલ થવા MPના CM શિવરાજસિંહ ચૌહાણ આજે આવશે ગુજરાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Oct 2017 11:15 AM (IST)
1

શિવરાજ સિહં ચૌહાણ ભોપાલથી અંકલેશ્વર જશે અને 78 કિ.મી યાત્રામાં સામેલ થશે. શિવરાજ યાત્રા દરમિયાન જનસભા પણ સંબોધશે. શિવરાજ અંકલેશ્વરથી ભરૂચની 40 કિ.મી યાત્રામાં અનેક સ્થાનીય કાર્યક્રમોમાં ભાગ લેશે. તેના બાદ ભરૂચથી વડોદરા સુધી 85 કિ.મીની યાત્રામાં સામેલ થશે.

2

ભોપાલ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બાદ હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પ્રચાર માટે મેદાનમાં ઉતારવા જઈ રહી છે. સીએમ શિવરાજસિંહ ચૌહાણ આજે ગુજરાત ગૌરવ યાત્રામાં સામેલ થવા ભરૂચ જિલ્લાની વિધાનસભા અંકલેશ્વર જશે. શિવરાજ સિંહ ચૌહાણ આજે ભોપાલથી સુરત જવા રવાના થશે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાત ગૌરવયાત્રામાં સામેલ થવા MPના CM શિવરાજસિંહ ચૌહાણ આજે આવશે ગુજરાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.