કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, જાણો કોને કોને મળી ટિકીટ?
દ્વારકા- મેરામણ ગોરીયા, ખંભાળીયા- વિક્રમ માડમ, વરાછા- ધીરૂભાઈ ગજેરા, ભરૂચ- જયેશ પટેલ, રાજકોટ પૂર્વ- મિતુલ દોંગા, રાજકોટ દક્ષિણ- દિનેશ ચોવટીયા, ભૂજ- આદમ ચાકી, જામનગર દક્ષિણ- અશોક લાલ, જૂનાગઢ- ભીખાભાઈ જોષી, જામનગર ઉતર- જીવણ કુંભરવડીયા,રાપર-સંતોકબેન અરેઠીયા, કામરેજ- અશોક જીરાવાલા, અબડાસા- પ્રધ્યુમન જાડેજા
અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કૉંગ્રેસે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે. આ પહેલા કૉંગ્રેસે 77 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. સુરતની વરાછા બેઠકમાં પ્રફુલ તોગડીયાને બદલે ધીરૂભાઈ ગજેરાને ટિકીટ આપી છે. ભરૂચમાં કિરણ ઠાકોરને બદલે જયેશ પટેલને મળી ટિકીટ મળી છે. કામરેજમાં નિલેશ કુંભાણીના બદલે અશોક જીરાવાલ, જૂનાગઢમાં અમિત ઠુમ્મરના બદલે ભીખાભાઈ જોષીને ટિકીટ આપી છે.
રાજકોટ પૂર્વ- મિતુલ દોંગા
ખંભાળીયા- વિક્રમ માડમ
દ્વારકા- મેરામણ ગોરીયા
રાજકોટ દક્ષિણ- દિનેશ ચોવટીયા
જૂનાગઢ- ભીખાભાઈ જોષી