✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બનાસકાંઠાની 14 તાલુકા પંચાયતોમાંથી કઈ કઈ પંચાયત કોંગ્રેસે કરી કબ્જે? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Feb 2018 02:11 PM (IST)
1

જ્યારે દીયોદર તાલુકા પંચાયતની બાવીસ બેઠકો પૈકી 22ના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 11 અને કોંગ્રેસે 11 બેઠક જીતી છે. આમ આ બેઠક પર ટાઇ પડી છે. લાખણી તાલુકા પંચાયતની બાવીસ બેઠકો પૈકી 20ના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 10 અને કોંગ્રેસે 10 બેઠક જીતી છે. અહીં બે બેઠકના પરિણામ બાકી છે.

2

પાલનપુરઃ બનાસકાંઠાની 14 તાલુકા પંચાયતોની ચૂંટણીમાંથી પાંચ કોંગ્રેસે જીતી લીધી છે. જ્યારે એક પર ટાઇ પડી છે. પાલનપુર તાલુકા પંચાયતની 34 બેઠકો પૈકી 27ના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 10 અને કોંગ્રેસે 17 બેઠક જીતી છે. ભાભર તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 17ના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 5 અને કોંગ્રેસે 12 બેઠક જીતી છે.

3

દાંતા તાલુકા પંચાયતની તમામ છવ્વીસ બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે 9 અને કોંગ્રેસે 17 બેઠક જીતી છે. કાંકરેજ તાલુકા પંચાયતની 30 બેઠકો પૈકી 30ના પરિણામ જાહેર થયા છે, જેમાં 8 ભાજપ, 21 કોંગ્રેસ અને એક અપક્ષને ફાળે ગઈ છે. દાંતીવાડા તાલુકા પંચાયતની તમામ 18 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાં 7 ભાજપ અને 9 કોંગ્રેસ અને બે બેઠક અપક્ષને ફાળે ગઈ છે.

  • હોમ
  • ગુજરાત
  • બનાસકાંઠાની 14 તાલુકા પંચાયતોમાંથી કઈ કઈ પંચાયત કોંગ્રેસે કરી કબ્જે? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.