અમદાવાદઃ લગ્નેતર સંબંધો રાખતા યુવકે પત્નિને કહ્યુઃ ગર્લફ્રેન્ડ સંબંધો રાખવા બે કરોડ આપવા તૈયાર છે...........
આ બધાથી કંટાળીને યુવતી બન્ને દિકરાઓ સાથે અલગ અલગ રહેવા લાગી તો ત્યાં પણ પતિ તથા તેની પ્રેમિકા અને સાસરિયાએ 19-1-18 રોજ હુમલો કર્યો હતો. તેના બાદ આશા બાળકો સાથે પિતૃગૃહે રહેવા આવતા પતિ ધમકી આપતો હતો કે તારા ચહેરા પર એસિડ ફેંકીશ. આ બધાથી કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વાતની જાણ થતાં યુવતી અમદાવાદ આવી ત્યારે પ્રેમિકા પતિના પરિવારમાં હાજર હતી. તેણે વાંધો લેતાં પતિ સહિતના સાસરિયાએ ઝઘડો કરી કહ્યું હતું કે, ‘આ ....... ખૂબ પૈસાદાર છે જે ધંધા માટે મને 2 કરોડ આપવાની છે. તારે સાથે રહેવું હોય તો 1 કરોડ લઈ આવ.’
અમદાવાદ: પરીણિત હોવા છતાં અન્ય યુવતી સાથે સેક્સ સંબધો બાંધનારા યુવક સામે કેનેડામાં રહેતી તેની પત્નિએ ફરિયાદ નોંધાવી છે. કેનેડાથી પરત આવેલી આ યુવતીએ તેના પતિ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પતિ સામે બીજા પણ ગંભીર આક્ષેપો કર્યા છે.
આ યુવતીએ ફરિયાદમાં લખાવ્યું છે કે, ‘મારો પતિ મને કહે છે કે મારી પ્રેમિકા પોતાની સાથે સંબંધો રાખવા માટે મને બે કરોડ આપવા તૈયાર છે કે જેથી હું બિઝમેસ કરી શકું, તારે મારી સાથે રહવું હોય તો, તું પણ એક કરોડ રૂપિયા આપ.’ આ ઉપરાંત પતિના લગ્નેતર સેક્સ સંબંધોને સાસરિયાંનો ટેકો હોવાનો આક્ષેપ પણ તેણે કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, મણીનગરમાં રહેતી 41 વર્ષીય યુવતીનાં લગ્ન ફેબ્રુઆરી 2001માં ઘોડાસર ખાતે રહેતા હેમંત સાથે થયાં હતાં. 2006માં બન્ને કેનેડા ગયાં હતાં. યુવતી અને હેમંત પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા. લગ્ન પછી હેમંતને એક યુવતી સાથે સેક્સ સંબંધો બંધાયા હતા.
તેમના આડા સંબંધની જાણ યુવતીએ સાસરિયાંને કરી હતી. આ સંબંધોથી કંટાળીને 2015માં યુવતી પોતાના પતિ સાથે બન્ને દિકરાને લઈને કેનેડા જતી રહી હતી. સ્કૂલ શરૂ થતાં પતિ ત્રણેયને કેનેડા મુકી અમદાવાદ આવીને પ્રેમિકા સાથે રહેવા લાગ્યો હતો.
યુવતીએ પતિને લગ્નેત્તર સંબંધ અંગે પુછ્યું ત્યારે તે ઉશ્કેરાઈને મન ફાવે તેમ બોલવા લાગ્યા હતા. 2013-14માં આ દંપતી અમદાવાદ પાછું આવ્યું અને ઈસ્કોન ફ્લાવર ખાતે ભાડે રહેતા હતા. દરમિયાનમાં તેને ખબર પડી કે તેનો પતિ અને પ્રેમિકા એક સાથે કામ કરે છે અને બંને રંગરેલિયાં મનાવે છે.
કેનેડા જતા રહ્યા પછી પણ કેયુર અવારનવાર અમદાવાદ આવતો હતો ત્યારે પ્રેમિકાને મળતો હતો. બંને એકબીજાનાં ખોવાઈ જતાં અને પવસ સંતોષતાં. આ રીતે પાંચ વર્ષ સુધી સંબંધો રહ્યા પછી 2011માં યુવતીને ખબર પડી હતી કે કેયુરના અન્ય સ્ત્રી સાથે લગ્નેત્તર સંબંધ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -