✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિક્સ પગાર ધારક મહિલા રાહુલ ગાંધીને ભેટીને ધ્રુસસે ધ્રુસકે રડી પડી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Nov 2017 07:09 AM (IST)
1

બાદમાં મહિલાએ મિડિયા સાથે વાત કરતા કહ્યું કે મને મારા નાનાભાઇને મળી એવું અંદરથી અનુભવ થયો છે. આ સાથે મારા પ્રશ્નનું નિરાકરણ આવે તેવી આશા રાખું છે. અન્ય રાજ્યવા લોકોને ખબર પડવી જોઇએ કે ગુજરાત મોડેલ શું છે અને કેવી દયનીય પરિસ્થિતી છે.

2

મહિલાએ કહ્યું કે, પી.એચ.ડી. કર્યા પછી અને 22 વર્ષની નોકરી પછી પણ સરકારે અચાનક અમને ફિક્સ પગારમાં મુકી દીધા હતા. આ વાત સાંભળી રાહુલે કહ્યું કે આપની આ સ્થિતિનો હાલ કોઇ શબ્દોમાં જવાબ નથી. રાહુલ ગાંધી દ્વારા આવું કહેતાની સાથે જ સ્ટેજ પરથી નીચે ઉતરી તે મહિલાને ભેટી પડ્યા હતા. બંનેના મિલાપથી મહિલા ઘ્રુસકે ને ઘ્રુસકેને રડી પડ્યા હતા.

3

રાહુલ ગાંધી જે સભાને સંબોધિત કરી હતી તે સભામાં એક ફિક્સ પગાર ધારક મહિલા પણ આવી હતી. આ મહિલાએ પ્રશ્નોતરી વખતે રાહુલ ગાંધીને કેટલાક સવાલ પૂછ્યા હતા ત્યારે સમગ્ર વાતાવરણ ઇમોશનલ થઈ ગયું હતું.

4

અમદાવાદઃ રાહુલ ગાંધી હાલમાં વિધાસનભાની ચૂંટણીના પ્રચાર માટે બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી એકલા હાથે ભાજપ સામે બેટિંગ કરી રહ્યા છે. શુક્રવારે રાહુલ ગાંધીએ પ્રવાસના પ્રથમ દિવસે પોરબંદર અને સાણંદમાં જાહેર સભાને સંબોધી હતી.

  • હોમ
  • ગુજરાત
  • ફિક્સ પગાર ધારક મહિલા રાહુલ ગાંધીને ભેટીને ધ્રુસસે ધ્રુસકે રડી પડી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.