✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં 5 અને 12 જૂલાઈના રોજ નહી મળે પેટ્રોલ-ડીઝલ, જાણો કેમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jul 2017 04:43 PM (IST)
1

પેટ્રોલ ડિલર્સ એસોસિએશનની માંગણી છે કે દરરોજ બદલાતા પેટ્રોલ અને ડિઝલના ભાવને કારણે તેમને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. તેમનું કહેવું છે કે દરરોજ બદલાતા પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે નિયમિતતા લાવવાની માંગ કરી હતી.

2

તે સિવાય 12 જૂલાઈના રોજ ખરીદ વેચાણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે નિયમિતતા લાવવાની માંગ 16 જૂનથી 1 જુલાઈ સુધી પેટ્રોલ ડિલર્સ એસોસિએશનને 2000 કરોડનું નુકસાન થયો હોવાનો અંદાજ છે.

3

નવી દિલ્લી: દરરોજ બદલાતા પેટ્રોલ-ડીઝલના ભાવના વિરોધમાં ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન 5 જૂલાઈના રોજ પેટ્રોલની ખરીદી નહી કરે. આ નિર્ણય ભારત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે. 5 જૂલાઈના રોજ સમગ્ર ભારતમાં ખરીદ વેચાણ પર રોક લગાવવામાં આવી છે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાતમાં 5 અને 12 જૂલાઈના રોજ નહી મળે પેટ્રોલ-ડીઝલ, જાણો કેમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.