✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમરેલીઃ ચાકુની અણીએ બાઇક પર અપહરણ કરી સગીરા પર ગુજાર્યો ગેંગરેપ, શું છે વિગત?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 May 2017 10:49 AM (IST)
1

આ અંગે કિશોરીએ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી અમરેલી એસસીએસટી સેલ પોલીસે બળાત્કારના ગુનામાં સંડોવાયેલા મહંમદ મહેબુબ ચૌહાણ, વસી મકવાણા અને એઝાઝ ઉર્ફે બગીની ધરપકડ કરી હતી.

2

આ બંને શખ્સોએ પણ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, સગીરાને માર પણ માર્યો હતો. બીજી તરફ એક યુવકે આ સમગ્ર ઘટનાનું મોબાઇલમાં શૂટિંગ પણ ઉતાર્યું હતું. આ મોબાઇલ પોલીસે કબ્જે કર્યો છે.

3

જ્યાંથી તેને બીજા દિવસ લીલાપીરની દરગાહ પાસે લઈ ગયા હતા અને મહંમદ અને વસીમે બળાત્કાર ગુજાર્યો હતો. આટલેથી ન અટકતા આ શખ્સોએ તેમના અન્ય બે સાગરીતો સાહીલ ઉર્ફે બાબા અને ઇમરાન ઉર્ફે બગીને બોલાવ્યા હતા.

4

મળતી માહિતી પ્રમાણે સાવરકુંડલાના વિઝુંડાવાસમાં રહેતી દલિત પરિવારની 16 વર્ષીય સગીરાને ચાકુ બતાવીને મહંમદ મહેબુબ ચૌહાણ અને વસીમ અદાભાઈ મકવાણા બાઇક પર બેસાડીને અપહરણ કરી લઈ ગયા હતા. સગીરાનું અપહરણ કરી તેને મહુવા લઈ ગયા હતા.

5

અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલામાં દલિત કિશોરી ઉપર ચાર યુવકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આરોપીઓમાં એકે આ ઘટનાનું વીડિયો શૂટિંગ પણ કર્યું હતું. પોલીસે આ કેસમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે શૂટિંગ ઉતાર્યું હતું, તે મોબાઇલ પણ કબ્જે લીધો છે.

  • હોમ
  • ગુજરાત
  • અમરેલીઃ ચાકુની અણીએ બાઇક પર અપહરણ કરી સગીરા પર ગુજાર્યો ગેંગરેપ, શું છે વિગત?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.