અમદાવાદ કોચિંગ લેતી યુવતીને ‘સાહેબો’ને મળાવવા ગાંધીનગર લવાઈ, કોણે કોણે બાંધ્યા શારીરિક સંબંધ ને વીડિયો ઉતાર્યો જાણો વિગત ?
આ મામલે હાલમાં પોલીસ કેમેરા સામે કાંઈ પણ કહેવાનું ઇન્કાર કરી રહી છે. આ મામલે પોલીસ તાત્કાલિક આરોપીઓની સામે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ પીડિતાના પરિવાર જનો કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા હવે શું કરે છે તેના પર સૌની નજર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે ધાનેરા પોલીસે પીડિત યુવતી યુવતીની ફરિયાદ સાંભળવાની બદલે તેને અને તેના પરિવારને અપમાનિત કરી કાઢી મુક્યો હતો. પરિણામે તેનો પરિવાર પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યો હતો અને ન્યાય માટે રજૂઆત કરી હતી.
તેમણે યુવતીને સતત ત્રણ મહિના સુધી અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું. બાદમાં એક દિવસ મોકો જોઈ આ યુવતી ભાગી છૂટી હતી અને પરિવારનો સંપર્ક કરી ઘરે પહોંચી હતી. તેણે સમગ્ર ઘટનાની કેફિયત જણાવ્યા બાદ તેના પરિવારજનો સાથે પોલીસ મથકે પહોંચી હતી.
મુકેશે પીડિત યુવતીની નગ્નાવસ્થામાં અને સેક્સ સંબંધો બાંધતા હોય તે વખતની વિડિઓ કલીપ ઉતારી લીધી હતી. એ પછી તેમણે યુવતીને ગોંધી દીધી હતી અને તેની સાથે વારંવાર પરાણે સેક્સ માણ્યું હતું. યુવતીએ ઈન્કાર કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે વારંવાર ગેંગરેપ કર્યો હતો.
બાદમાં એક દિવસ મુકેશ ચૌધરી ‘સાહેબો’ સાહેબો સાથે મુલાકાત કરાવવાના બહાને ગાંધીનગર લઇ આવ્યો હતો. મુકેશ નામના યુવકે તેના કાકા અને અન્ય બે મિત્રો સાથે મળી યુવતીને કેફી પદાર્થ પીવડાવી બેહોશ કરી દીધી હતી. અને તેની સાથે બેહોશાવસ્થામાં શારીરિક સંબંધો બાંધીને દુષ્કર્મ આચર્યું હતું.
આ કેસની વિગત એવી છે કે, ધાનેરાના કોટડા ગામની યુવતી અમદાવાદ ખાતે ખાનગી કોચિંગ કલાસમાં કોચિંગ મેળવતી હતી. અહીં તેના ગામની બાજુમાં ગામમાં રહેતો મુકેશ ચૌધરી નામનો યુવક તેના સંપર્કમાં આવ્યો હતો અને તેને નોકરી અપાવવાની લાલચ આપી તેને વિશ્વાસમાં લીધી હતી.
ઘાનેરાઃ ધાનેરાના કોટડા ગામની યુવતીને નોકરી આપવાના બહાને ચાર યુવકોએ અલગ અલગ સ્થળે લઈ જઈને પરાણે સેક્સ માણ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ અંગે ધાનેરા પોલીસે ફરિયાદ ના લેતાં યુવતી જિલ્લા પોલીસ વડા પાસે પહોંચી હતી અને પોતાને ન્યાય અપાવવા માગ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -