✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બનાસકાંઠાઃ ખૂદ બનેવીએ 80 હજારમાં સાળીને વેચી દીધી, ચાર યુવકોએ ગુજાર્યો બળાત્કાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Dec 2016 12:11 PM (IST)
1

સગીરાના પિતાએ આ અંગે શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે પિતાની ફરિયાદને આધારે સગીરાને છોડાવી હતી અને ચારેય બળાત્કારીઓને પણ ઝડપી પાડ્યા છે. પોલીસ આ ગુનામાં વધુ તપાસ કરી રહી છે.

2

આ અંગેની વિગતો એવી છે કે, શિહોરી ગામની પ્રિયા(નામ બદલ્યું છે)ના સગા બનેવીએ ચાર યુવકોને 80 હજાર રૂપિયામાં વેચી મારી હતી. આ ચાર યુવકોએ સગીરાને ગોંધી રાખી હતી અને અલગ અલગ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.

3

બનાસકાંઠાઃ કાંકરેજ તાલુકાના શિહોરી ગામની યુવતીને વેચી દેવાનો અને તેના પર ચાર યુવકો દ્વારા સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને ખૂદ તેના બનેવી જ આ યુવકોને વેચી મારી હોવાનું પણ જાણવા મળ્યું છે.

  • હોમ
  • ગુજરાત
  • બનાસકાંઠાઃ ખૂદ બનેવીએ 80 હજારમાં સાળીને વેચી દીધી, ચાર યુવકોએ ગુજાર્યો બળાત્કાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.