✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ ભાજપના નેતાએ કારમાં સેક્સ માણ્યાનો આક્ષેપ કરનારી યુવતીના નામે ફરતી થઈ નવી અરજી, શું છે આ અરજીમાં?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jul 2018 11:20 AM (IST)
1

ભાનુશાળીએ આ વીડિયો દ્વારા બ્લેકમેલ કરી પીડિતાનું વારંવાર શારીરિક શોષણ કર્યુ હતું અને તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધીને સેક્સ માણ્યું હતું. આ ગંભીર આક્ષેપો સાથે પીડિતાએ પોલીસ કમિશનરમાં અરજી કરી હતી. હવે આ નવી અરજી ફરતી થતાં મામલામાં નવો વળાંક આવ્યો છે.

2

ભાજપના નેતા સામે રહસ્યમય રીતે બળાત્કારની અરજી થયા બાદ તપાસ સ્થગિત કરવાની અરજી પણ રહસ્યમય રીતે ફરતી થતાં આ મામલે નવો વળાંક આવ્યો છે. ભાજપના નેતા જયંતિ ભાનુશાળી સામે સુરતના નાના વરાછા ખાતે રહેતી યુવતીએ બળાત્કારના ગંભીર આક્ષેપો કર્યા હતા.

3

4

સુરત: ભાજપના નેતા જયંતિ ભાનુશાળીએ પોતાની સાથે પરાણે સેક્સ માણીને તેનો વીડિયો ઉતારી લીધા પછી બ્લેકમેઈલ કરીને વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ સુરતની યુવતીએ કર્યો હતો. આ કોલેજીયન યુવતીએ પોતાને ન્યાય અપાવવા માટે પોલીસમાં અરજી પણ કરી હતી.

5

જો કે, અરજીમાં કોઇ સહી-સિક્કા નથી તે જોતાં તેની વિશ્વસનિયતા સામે લવાલ ઉભો થયો છે. આ અંગે સરથાણા પીઆઇએ જણાવ્યું કે, પીડિતા દ્વારા તપાસ સ્થગિત કરતી અરજી અમારા સુધી હજુ સુધી આવી નથી. આ કેસમાં સરથાણા પોલીસ તપાસ કરી રહી હોવાનું તેમણે જણાવ્યું છે

6

અરજીમાં એવું પણ જણાવાયું છે કે અમો હાલમાં ખૂબ જ માનસિક તણાવમાં હોઇ હાલ આપ સમક્ષ આવી શકીએ એમ નથી તેથી હાલ પૂરતી અમારી ફરિયાદ અંગે કોઇ કાર્યવાહી કરવી નહીં, અમો ટૂંક સમયમાં આપ સાહેબ સમક્ષ હાજર થઇ અમારું નિવેદન આપીશું. સરથાણા પીઆઇને ઉદ્દેશીને આ અરજી લખાય છે.

7

આ 21 વર્ષીય યુવતીએ કરેલા આક્ષેપ પ્રમાણે ફેશન ડિઝાઇનિંગમાં પ્રવેશ અપાવવાની લાલચ આપી અબડાછાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીએ ગાંધીનગર જતી વખતે ખેતરમાં કાર રોકીને કારમાં બળાત્કાર ગુજાર્યા બાદ મોબાઇલમાં શારીરીક સંબંધો બાંધતા હતો તેનો વીડિયો ઉતારી લીધો હતો.

8

હવે આ યુવતીની વધુ એક અરજી સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે. યુવતીએ લખેલી કહેવાતી અરજીમાં ભાનુશાળી સામે બળાત્કારના આક્ષેપો કરતી અરજીની તપાસ હાલ પૂરતી સ્થગિત કરવા જણાવ્યું છે. જોકે, સરથાણા પીઆઇએ આ અરજી યુવતીની જ હોવાની વાતને સમર્થન આપ્યું નથી.

  • હોમ
  • ગુજરાત
  • સુરતઃ ભાજપના નેતાએ કારમાં સેક્સ માણ્યાનો આક્ષેપ કરનારી યુવતીના નામે ફરતી થઈ નવી અરજી, શું છે આ અરજીમાં?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.