જામનગરઃ મેનેજર નોકરીમાંથી કાઢી મૂકાયેલી યુવતીને ઘરે રોજ બપોરે જઈને માણતો સેક્સ, પછી શું થયું ? જાણો
મોકો મળતાં યુવતીએ પતિને મોબાઈલ કરીને હોટેલનું સરનામું આપીને તેને ગોંધી રાખી હોવાની જાણ કરી હતી. પતિએ પોલીસને જાણ કરતાં નવરંગપુરા પોલીસે યુવતીનો છુટકારો કરાવ્યો હતો. જ્યારે આરોપી અર્જુન કુમારની ધરપકડ કરી હતી, એમ નવરંગપુરા પોલીસ સ્ટેશનના સિનીયર પી.આઈ.આર.વી.દેસાઈએ જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગરઃ જામનગરના સિક્કામાં મેટર ક્રાફ્ટ કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે કામ કરતા અર્જુન પ્રસન્નાકુમાર નામના યુવકે 30 વર્ષની યુવતીને અમદાવાદની હોટલમાં બોલાવી હવસનો શિકાર બનાવતાં તેની ધરપકડ કરાઈ છે. અર્જુને પરીણિત યુવતીને સળંગ ત્રણ વર્ષ સુધી હવસનો શિકાર બનાવી હોવાનો આક્ષેપ પણ થયો છે.
અર્જુને ફોન કરીને ધમરી ચાલુ રાખતાં છેવટે યુવતી 20 એપ્રિલે કાકાના દીકરા-દીકરીનાં લગ્નની ખરીદી કરવાના બહાને ટ્રેનમાં અમદાવાદ આવી હતી. અર્જુન તેને સવારે સાત વાગ્યે લેવા આવ્યો હતો અને નવરંગપુરાની હોટેલમાં લઈ ગયો હતો. તેણે યુવતીની મારઝૂડ કરીને તેની સાથે સેક્સ માણ્યું હતું અને તેને ગોંધી રાખી હતી.
દરમિયાનમાં યુવતીને જરૂર પડતાં તેણે અર્જુન પાસેથી 42,000 ઉઠાની લીધા હતા પણ પછી તે આપી દીધા હતા. અર્જુને 10 એપ્રિલે અર્જુને યુવતીને ધમકી આપીને અમદાવાદ મળવા બોલાવી હતી. તેણે યુવતી પાસે પૈસા પણ માગ્યા હતા. યુવતીએ પૈસા આપવા હા પાડી હતી પણ મળવા આવવાનો ઈન્કાર કરી દીધો હતો.
યુવતીની નોકરી જતી રહેતાં તે પોતાના ઘેર જ રહેતી હતી. અર્જુન રોજ બપોરે યુવતીના ઘરે પહોંચી જતો અને તેની સાથે બળજબરીથી સેક્સ સંબંધ બાંધી ભોગવતો હતો. અર્જુને યુવતી સાથેના સેક્સ સંબંધોન ફોટા પાડી લીધા હતા અને આ ફોટા જાહેર કરવાની ધમકી આપતો. યુવતી આબરૂ જવાની બિકે આ વાત કોઈને કહેતી નહીં.
અર્જુને થોડા દિવસ પછી યુવતીને પોતાના ઘેર બોલાવી બળજબરીથી તેને નગ્ન કરી તેની સાથે સેક્સ માણ્યું હતું. અર્જુને એ પછી પણ ઘણી વાર યુવતીને અલગ અલગ સ્થળે હવસનો શિકાર બનાવી સેક્સ સંબંધ બાંધ્યા હતા. આ વાતની જાણ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને થઈ જતાં તેમણે માર્ચ 2016માં યુવતીને નોકરીમાંથી કાઢી મૂકી હતી.
આ કેસની વિગત એવી છે કે આ યુવતી જામનગરની મેટર ક્રાફ્ટ કંપનીમાં નોકરી કરતી હતી ત્યારે 2015માં એકાઉન્ટ મેનેજર તરીકે અર્જુન પ્રસન્નાકુમાર જોડાયો હતો. તેણે નોકરીમાં જોડાતાં જ યુવતી સમક્ષ પ્રેમ પ્રસ્તાવ મૂક્યો હતો પણ યુવતીએ ઈન્કાર કરી દીધો હતો. અર્જુનના બહુ આગ્રહ પછી યુવતી તેની સાથે મિત્રતા માટે તૈયાર થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -