✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમિત શાહનો આનંદીબેનને મોટો ફટકો, બેનનાં ક્યાં સૌથી નજીકનાં સમર્થકની કાપી નાંખી ટિકિટ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Nov 2017 12:30 PM (IST)
1

આનંદીબેન માટે આ મોટો ફટકો છે કેમ કે વસુબેન ત્રિવેદી આનીંબેનની સૌથી નજીક છે ને આનંદીબેન મુખ્યમંત્રી હતાં ત્યારે તેમનો ભારે દબદબો હતો.

2

વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા પછી તેમણે વસુબેન ત્રિવેદીને મંત્રીમંડળમાંથી પડતાં મૂકીને આનંદીબેનને મોટો ફટકો માર્યો હતો. હવે તેમને ટિકિટ પણ નથી મળી.

3

રાજકીય વિશ્લેષકોના મતે વસુબેન ત્રિવેદીની ટિકિટ કપાઈ એ આનંદીબેનના વર્ચસ્વનો અંતનો સીધો સંકેત છે. અમિત શાહે આનંદીબેનને કટ ટુ સાઈઝ કરી દીધાં છે.

4

વસુબેન ત્રિવેદી છેલ્લી ચૂંટણીમાં જામનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટાયાં હતાં પણ આ વખતે ભાજપે તેમનું પત્તુ કાપી નાંખીને ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુને ટિકિટ આપી છે.

5

અમદાવાદઃ ભાજપે આજે તેના વધુ 28 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. આ યાદીમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સૌથી મોટો આંચકો મળ્યો છે કેમ કે ભાજપે તેમનાં ખાસમખાસ મનાતાં વસુબેન ત્રિવેદીની ટિકિટ કાપી નાંખી છે.

  • હોમ
  • ગુજરાત
  • અમિત શાહનો આનંદીબેનને મોટો ફટકો, બેનનાં ક્યાં સૌથી નજીકનાં સમર્થકની કાપી નાંખી ટિકિટ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.