ગુજરાતમાં પહેલા તબક્કામાં 9 ડીસેમ્બરે ક્યા ક્યા જિલ્લામાં અને કેટલી બેઠકો પર થશે મતદાન? જાણો વિગત
કચ્છ - રાજકોટ - દેવભૂમિ દ્વારકા - ભાવનગર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોટાદ - નર્મદા - ગીર સોમનાથ - સુરેન્દ્રનગર
મોરબી - જામનગર - પોરબંદર - જૂનાગઢ
અમરેલી - ભરુચ - સુરત - તાપી - નવસારી - વલસાડ - ડાંગ
નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નવર એ. કે. જોતીએ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી છે. ચૂંટણીની જાહેરાતની સાથે જ આચાર સંહિતા લાગી ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી થશે. પ્રથમ તબક્કામાં 9 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરે યોજાશે. મતગણતરી 18 ડિસેમ્બરના રોજ યોજાશે.
પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બરે નોટિફિકેશન બહાર પડશે. પ્રથમ તબક્કા માટે 21 નવેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. જ્યારે 22 નવેમ્બરના રોજ ફોર્મ ચકાસણી થશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 સીટ પર 9 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. આગળ વાંચો પ્રથમ તબક્કામાં ક્યા ક્યા જિલ્લામાં યોજાશે મતદાન
- - - - - - - - - Advertisement - - - - - - - - -