✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત બોર્ડનું ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર, છેલ્લા પાંચ વર્ષનું સૌથી ઓછું પરિણામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 May 2018 09:26 AM (IST)
1

A ગ્રુપનું પરિણામ 77.29 ટકા અને B ગ્રુપનું પરિણામ 69.77 ટકા આવ્યું છે. ગત વર્ષ કરતાં 8.9 ટકા પરિણામ ઓછું જાહેર થયું છે. 2014માં પરિણામની ટકાવારી 90 94.14 ટકા સુધી પહોંચી હતી. ત્યાર બાદ છેલ્લા 3 વર્ષથી પરિણામની ટકાવારી 81 ટકાથી વધુ નથી પહોંચી. આજે જાહેર થયેલું પરિણામ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું છે.

2

બોર્ડની પરીક્ષામાં ફરી એક વખત વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. આજે જાહેર થયેલા 12 સાયન્સની પરીક્ષામાં 71.48 ટકા વિદ્યાથીઓ અને 77.91 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 72.45 ટકા જાહેર થયું છે. 188 દિવ્યાંગ પરીક્ષાર્થી પણ પાસ થયા છે.

3

બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.88 ટકા આવ્યું હતું. રાજકોટ જિલ્લું સૌથી વધુ પરિણામ 85.30 ટકા જાહેર થયું હતું. 98067 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

4

42 શાળાનું 100 ટકા પરિણામ જાહેર થયું હતું. 71.84 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. 35.64 ટકા સાથે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે. 27.61 ટકા પરિણામ સાથે બોડેલી કેન્દ્ર સૌથી છેલ્લે છે.

5

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે નવ વાગ્યે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 72.99% ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ધોરણ-12ની સાથે સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પરિણામની જાહેરાત કરી હતી.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાત બોર્ડનું ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર, છેલ્લા પાંચ વર્ષનું સૌથી ઓછું પરિણામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.