અમદાવાદઃ 982 પોલીસ કૉન્સ્ટેબલોની એકાએક સામૂહિક આંતરિક બદલી કરાઇ, લિસ્ટ જોવા અહીં ક્લિક કરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 May 2018 05:00 PM (IST)
1
અમદાવાદઃ અમદાવાદ પોલીસમાં મોટાપાયે ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. એકસાથે લગભગ 982 જેટલા પોલીસ કૉન્સ્ટબેલોની સામૂહિક આંતરિક બદલી કરી દેવામાં આવી છે. અમદાવાદના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં અધિક પોલીસ કમિશનરના આદેશ મુજબ ફેરફારો કરવામાં આવ્યા છે. અહીં બદલી કરાયેલા પોલીસ કૉન્સ્ટેબલોની યાદી રજૂ કરવામાં આવી છે.
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28