✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત કોંગ્રેસમાં થઈ લોકસભા ઈન્ચાર્જની નિમણૂક, જાણો કોનો કરવામાં આવ્યો સમાવેશ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Nov 2018 10:11 PM (IST)
1

જેમાં અમદાવાદ પૂર્વની જવાબદારી સાગર રાયકાને અને અમદાવાદ પશ્ચિમની જવાબદારી નીરંજન પટેલને સોંપવામાં આવી છે. જ્યારે ગાંધીનગરની જવાબદારી ઇન્દ્રવિજયસિંહ ગોહિલને સોંપવામાં આવી છે.

2

અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસના 260 હોદ્દેદારોના જમ્બા માળખાની જાહેરાત કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા લોકસભા ઈન્ચાર્જની નિમણૂક કરવામાં આવે છે. 26 લોકસભા બેઠક માટે ઈન્ચાર્જની નિમણૂકમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 6 ધારાસભ્યો અને એક સાંસદને જવાબદારી સોંપવામાં આવી છે.

3

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાત કોંગ્રેસમાં થઈ લોકસભા ઈન્ચાર્જની નિમણૂક, જાણો કોનો કરવામાં આવ્યો સમાવેશ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.