ગુજરાત કૉંગ્રેસનું 260 હોદ્દેદારોનું જમ્બો માળખું જાહેર, જાણો કોને-કોને મળ્યું સ્થાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
અમદાવાદઃ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાત કરી દિધી છે. કૉંગ્રેસે 260 હોદ્દેદારોનું જમ્બો માળખું જાહેર કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
22 ઉપપ્રમુખો, 43 મહામંત્રીઓ, 169 મંત્રીઓ, 6 પ્રોટોકોલ મંત્રીઓ, 7 સંયુક્ત મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રદેશ માળખાની કારોબારીની પણ જાહેરાત કરવામાં આવી છે. એક્ઝિક્યુટિવ કમિટીમાં 48 હોદ્દેદારોનો સમાવેશ કારાયો છે. જ્યારે વિશેષ આમંત્રીતોમાં 54 હોદ્દેદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -