✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રજા ત્રસ્ત કૉંગ્રેસ મસ્ત: કૉંગ્રેસના ધારાસભ્યો બેંગલૂરૂના રિસોર્ટમાં કેવી માણી રહ્યા છે મોજ? ફોટા વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jul 2017 05:53 PM (IST)
1

2

3

આ રિસોર્ટ 2 રોયલ ક્લબ છે જે 3.00.000 ચોરસ ફૂટ છે જે ફુલ્લી એરકંડિશનર છે તો 60 ડિલક્સ રમ છે જેમાં આધુનિક સુવિધાઓ પણ છે તો સ્પા માટેનું સ્પેશ્યલ પાર્લર પણ છે અહીં 3 વિશાળ સ્વિમિંગ પુલ છે તો એક મોટો ગોલ્ફ કોર્સ અને એક નાનો ગોલ્ફ કોર્સ છે જે એશિયા માં મોટા 5 ગોલ્ફ કોર્સ માણો એક છે તો મલ્ટી ચેનલ ની સુવિધા છે સાથે મીની બાર પણ આવેલ છે આખું રિસોર્ટ આઇએસડી અને વાઇફાઇ કનેક્ટીવી સાથે જોડાયેલ છે.

4

આ રિસોર્ટ માં વેજ અને નોન વેજ બંને જમવાની વ્યવસ્થા આ રિસોર્ટ ની પોતાની ખાનગી સિક્યુરિટી છે અને તેના ટેરિફ હજારો માં છે. રિસોર્ટ માં હરિયાળી આંખે ઉડી ને વળગે એમ છે તો અહીં 3 કિલોમીટર નો સાયકલ ટ્રેક છે તો સાથે અનેક ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ ની સવલતો છે અહીં આધુનિક જિમ ની સુવિધા છે.

5

6

7

8

9

બેંગલુરુના ફોટા મીડિયામાં આવતા કોંગ્રેસ ચિંતામાં છે. ફોટા વિડિયો કોણે લીક કર્યા તેની તપાસ શરૂ કરી છે. કૉંગ્રેસે આઈ ટી સેલને કામે લગાવ્યું છે. બેંગલુરૂના સાંસદ ડી કે સુરેશ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા. ડી કે સુરેશ કહ્યું, આજે અથવા આવતી કાલે અહીંના સ્થાનિક મંદિરોના દર્શનાર્થે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને લઇ જવામાં આવશે...

10

બેંગલૂરૂ: રાજ્યસભા ની ચૂંટણી ને લઇ ને કોંગ્રેસ એક્શન મોડ માં આવી છે પોતાના 44 ધારાસભ્યો ને બચાવવા માટે બેંગલુર થી 50 કિલોમીટર દૂર ઇગલટન ગોલ્ફ રિસોર્ટ માં રાખવામાં આવ્યા છે. આ રિસોર્ટ બેંગલુર નો પ્રખ્યાત રિસોર્ટ 500 એકર માં ફેલાયેલ છે.

  • હોમ
  • ગુજરાત
  • પ્રજા ત્રસ્ત કૉંગ્રેસ મસ્ત: કૉંગ્રેસના ધારાસભ્યો બેંગલૂરૂના રિસોર્ટમાં કેવી માણી રહ્યા છે મોજ? ફોટા વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.